વિપિનવિહારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપિનવિહારી

વિશેષણ

  • 1

    જંગલમાં વિહરતું-વિહાર કરતું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શ્રીકૃષ્ણ.