વિબુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિબુદ્ધ

વિશેષણ

  • 1

    જાગેલું; જગાડેલું.

  • 2

    પ્રવીણ; ચતુર.

  • 3

    ભાનમાં આવેલું.

મૂળ

सं.