વિબોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિબોધ

વિશેષણ

  • 1

    જાગવું તે.

  • 2

    ભાનમાં આવવું તે.

  • 3

    જ્ઞાન.

મૂળ

सं.