વિભુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભુ

વિશેષણ

 • 1

  સર્વવ્યાપી; નિત્ય; અચલ.

 • 2

  શક્તિમાન; સમર્થ.

 • 3

  મહાન; શ્રેષ્ઠ.

મૂળ

सं.

વિભુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભુ

પુંલિંગ

 • 1

  પ્રભુ.