વિભક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    વ્યાકર​ણ
    નામનો ક્રિયા સાથે સંબંધ દેખાડનાર પ્રત્યય.

  • 2

    વિભક્તતા; વિભક્ત હોવું કે થવું તે.

મૂળ

सं.