વિભેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભેદ

પુંલિંગ

 • 1

  જુદું પાડવું તે.

 • 2

  ભેદ; ફરક.

 • 3

  શત્રુવટ.

 • 4

  જુદા જુદા અનેક ભેદમાંનો દરેક.

મૂળ

सं.