વિભ્રાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભ્રાંત

વિશેષણ

  • 1

    ભ્રમિત થયેલું.

  • 2

    ભમતું-ઘૂમતું.

  • 3

    ગભરાયેલું.

મૂળ

सं.