વિભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભાવ

પુંલિંગ

 • 1

  કાવ્યશાસ્ત્ર
  સ્થાયી ભાવોને ઉત્પન્ન કરનાર કે ઉદ્દીપ્ત કરનાર વસ્તુ.

 • 2

  જૈન
  બાહ્ય ઉપાધિથી નીપજતો વિપરીત ભાવ.

મૂળ

सं.

વિભાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પ્રકાશવું; શોભવું.

મૂળ

सं. वि+भा