વિભાવસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભાવસુ

પુંલિંગ

  • 1

    સૂર્ય.

  • 2

    ચંદ્ર.

  • 3

    અગ્નિ.

મૂળ

सं.