વિમુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમુક્ત

વિશેષણ

  • 1

    સ્વતંત્ર; મુક્ત.

  • 2

    તજેલું; છોડેલું; બંધનમાંથી મુક્ત કરાયેલું કે થયેલું.

મૂળ

सं.