વિમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમુખ

વિશેષણ

  • 1

    મોં ફેરવી લીધું હોય તેવું; પરાડ્મુખ; નિવૃત્ત.

  • 2

    પ્રતિકૂળ; વિરુદ્ધ.

મૂળ

सं.