વિમનસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમનસ

વિશેષણ

  • 1

    ઉદાસ; ખિન્ન.

  • 2

    વ્યગ્ર; અસ્થિર.

મૂળ

सं.