વિમર્દવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમર્દવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દબાવવું; પીલવું; દળવું.

  • 2

    મર્દન કરવું; ઘસવું.

  • 3

    નાશ કરવો.

  • 4

    મારી નાખવું.

મૂળ

सं. वि +मर्दय्