વિમાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમાની

વિશેષણ

  • 1

    વિમાનવાળું કે તે સંબંધી.

  • 2

    અભિમાન વિનાનું.

પુંલિંગ

  • 1

    [વિમાન પરથી] વિમાનવાળો; વિમાન ચલાવવાનું જાણતો માણસ.