વિમાસણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમાસણ

સ્ત્રીલિંગ

  • 1

    વિમાસવું તે; પસ્તાવો.

  • 2

    ઊંડો વિચાર; ચિંતન.

મૂળ

વિમાસવું પરથી