વિમાસણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમાસણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પસ્તાવું; પાછળથી ચિંતા કરવી.

  • 2

    વિચારવું; વિચારમાં પડવું.

મૂળ

प्रा. वीमंस ( सं. विमृश् તથા मीमांस्)