વિયાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિયાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વાવું; પ્રસવ થવો (સામાન્યત; પશુને); જણવાની ક્રિયા થવી.

મૂળ

प्रा. विआय (सं. विजनय्)