વિયોજક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિયોજક

વિશેષણ

  • 1

    છૂટું પાડનાર.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    બાદ કરવાની રકમ.

મૂળ

सं.