વિયોજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિયોજ્ય

વિશેષણ

  • 1

    છૂટું પાડવા યોગ્ય.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    જેમાંથી બાદ કરવાનું હોય તે.

મૂળ

सं.