ગુજરાતી

માં વિરચનની 3 મુખ્ય વ્યાખ્યા છે: વિરચન1વિરેચન2વિરેચન3

વિરચન1

નપુંસક લિંગ

  • 1

    વિરચવું તે; રચના.

મૂળ

सं.

ગુજરાતી

માં વિરચનની 3 મુખ્ય વ્યાખ્યા છે: વિરચન1વિરેચન2વિરેચન3

વિરેચન2

નપુંસક લિંગ

  • 1

    જુલાબ; દસ્ત; દવાથી પેટ સાફ કરવું તે.

મૂળ

सं.

ગુજરાતી

માં વિરચનની 3 મુખ્ય વ્યાખ્યા છે: વિરચન1વિરેચન2વિરેચન3

વિરેચન3

નપુંસક લિંગ

  • 1

    કલાકૃતિ-વિશેષત: નાટક દ્વારા ભાવકની લાગણીઓ, આવેગોનું વિશોધન અને શમન કરવું તે; 'કૅથાર્સિસ' (સા.).

મૂળ

सं.