વિરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરત

વિશેષણ

  • 1

    વિરામ કે વિરતિ પામેલું; નિવૃત્ત થયેલું; વિરક્ત.

મૂળ

सं.