વિરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરસ

વિશેષણ

  • 1

    સ્વાદ વિનાનું.

  • 2

    રસ વિનાનું.

  • 3

    વિષણ્ણ.

પુંલિંગ

  • 1

    રસભંગ.

મૂળ

सं.