વિરાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરાજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રકાશવું; શોભવું.

  • 2

    બેસવું (માનવાચક).

  • 3

    શોભવું.

મૂળ

सं. वि +राज्