વિરાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરાટ

વિશેષણ

 • 1

  મોટું; ભવ્ય; અતિ વિશાળ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જેને ત્યાં પાંડવો અજ્ઞાતવાસ રહ્યા હતા તે મત્સય દેશ કે તેનો રાજા.

 • 2

  વિશ્વસ્વરૂપ ઈશ્વર.

નપુંસક લિંગ

 • 1

  બ્રહ્માંડ.