વિરાટશરીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરાટશરીર

વિશેષણ

  • 1

    સૃષ્ટિ સ્વરૂપી; વિશ્વરૂપે પ્રગટ થયેલ.

નપુંસક લિંગ

  • 1

    બ્રહ્માંડરૂપી શરીર-સ્વરૂપ.