વિરામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરામવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વિરામ પામવું; અટકવું; થોભવું; બંધ પડવું; અંત આવવો.

મૂળ

જુઓ વિરામ