વિરામાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરામાસન

નપુંસક લિંગ

  • 1

    વિરામ મળે એવું-વિરામ માટેનું આસન કે બેઠક; વિરામખુરશી.

મૂળ

सं.