વિરાહણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરાહણા

સ્ત્રીલિંગ

  • 1

    વિરાધના; ખંડન; ભંગ.

  • 2

    જૈન
    અપરાધ કરવો તે (આરાધનાથી ઊલટું).

મૂળ

प्रा.