વિરોધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરોધી

વિશેષણ

  • 1

    વિરોધ કરનારું; વેરી; શત્રુ.

  • 2

    વિરુદ્ધ; ઊલટું.

પુંલિંગ

  • 1

    દુશ્મન; સામાવાળિયો.