વિલખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વિકળ કે દુખી થવું; ઝૂરવું.

મૂળ

સર૰ हिं. विलखना ( सं. विकल)