વિલપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલપન

નપુંસક લિંગ

  • 1

    વિલાપ.

મૂળ

सं.

વિલેપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલેપન

નપુંસક લિંગ

  • 1

    લેપ કરવો-ચોપડવું તે.

  • 2

    લેપ કરવાનો પદાર્થ.

મૂળ

सं.