વિલુબ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલુબ્ધ

વિશેષણ

  • 1

    લોભાયેલું.

  • 2

    આસક્ત.

મૂળ

सं.