વિલંબિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલંબિત

વિશેષણ

  • 1

    લટકતું.

  • 2

    વિલંબ થયો હોય એવું.

  • 3

    ધીમું (જેમ કે, સંગીતનો લય).