વિલસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલસિત

વિશેષણ

  • 1

    ઝળકતું; ચમકતું.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    વિલાસ; ચેષ્ટા; નખરું.