વિલાયતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલાયતી

વિશેષણ

  • 1

    વિલાયતનું કે ત્યાં બનેલું.

  • 2

    સ્વદેશનું નહીં એવું; પરદેશી.

  • 3

    લાક્ષણિક અસાધારણ; વિચિત્ર.