વિલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કરમાવું.

  • 2

    પીગળવું.

  • 3

    વિલય થવો; નાશ પામવું.

મૂળ

सं. वि +ली; સર૰ हिं विलाना