વિલાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલાસ

પુંલિંગ

 • 1

  ખેલ; ક્રીડા.

 • 2

  ચેનબાજી; મોજ.

 • 3

  શૃંગારચેષ્ટા; મોહક હાવભાવ.

 • 4

  શૃંગારક્રીડા.

મૂળ

सं.