વિલાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલાસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વિલાસ કરવો.

  • 2

    ચળકવું.

મૂળ

सं. विलस्