વિલાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલાસી

વિશેષણ

  • 1

    કામાસક્ત; વિષયી.

  • 2

    ચેનબાજી ઉડાવનાર; લહેરી.

પુંલિંગ

  • 1

    કામાસક્ત; વિષયી.

  • 2

    ચેનબાજી ઉડાવનાર; લહેરી.

મૂળ

सं.