વિલોકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલોકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોવું.

  • 2

    તપાસવું.

મૂળ

सं. विलोक्