વિવેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવેક

પુંલિંગ

  • 1

    સારા-સાર છૂટો પાડવાની-સમજવાની બુદ્ધિ.

  • 2

    સભ્યતા; વિનય.

  • 3

    કરકસર.

મૂળ

सं.