વિવક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    કહેવાની ઇચ્છા.

  • 2

    તાત્પર્ય; ઇરાદો.

મૂળ

सं.