વિવૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવૃત

વિશેષણ

 • 1

  ઉઘાડું; ખુલ્લું.

 • 2

  વિસ્તૃત.

 • 3

  વ્યાકર​ણ
  આભ્યંતર પ્રયત્નના ચાર પ્રકારોમાંનો એક (સ્પૃષ્ટ, ઇષત્સ્પૃષ્ટ, સંવૃત્ત ને વિવૃત્ત).

મૂળ

सं.