વિવૃતોક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવૃતોક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    એક કાવ્યાલંકાર, જેમાં કવિ ગુપ્ત શ્લેષને શબ્દોમાં પ્રગટ કરે છે.

મૂળ

+ઉક્તિ