વિવર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવર્ત

પુંલિંગ

  • 1

    રૂપાંતર.

  • 2

    ભ્રમ; મિથ્યાભાસ.

  • 3

    ચક્રાકાર ફરવું તે.

મૂળ

सं.