વિવર્તવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવર્તવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગોળ ફરવું.

  • 2

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ચક્રાકારે ફેલાવું; 'ડિફ્રૅકટ'.

મૂળ

सं. विवृत्