ગુજરાતી

માં વિવાદની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિવાદ1વિવાદ2

વિવાદ1

પુંલિંગ

  • 1

    ચર્ચા.

  • 2

    ઝઘડો.

  • 3

    મતભેદ.

  • 4

    અદાલતમાં ચાલતો ઝઘડો કે દાવો.

મૂળ

सं.

ગુજરાતી

માં વિવાદની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિવાદ1વિવાદ2

વિવાદ2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનોના અનાગત ચોવીસીમાંના એકવીસમા તીર્થંકર.