વિવાદગ્રસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવાદગ્રસ્ત

વિશેષણ

  • 1

    ઝઘડામાં પડેલું; જેને વિષે વિવાદ ચાલે છે તેવું.