વિવાદાસ્પદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવાદાસ્પદ

વિશેષણ

  • 1

    વિવાદને જેમાં સ્થાન છે તેવું.

મૂળ

+आस्पद