વિવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવાદી

વિશેષણ

  • 1

    વિવાદ, ઝઘડો કે દાવો કરનાર.

  • 2

    વાદી સંવાદી સાથે નહિ ભળતો (સ્વર).

પુંલિંગ

  • 1

    વિવાદ, ઝઘડો કે દાવો કરનાર.